આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૧૧૯
 

સ્ત્રીય છે તેને પોતાનું શરીર ઢાંકવાને ફક્ત એક જ લંગોટી સાત થીગડાંવાળા હોય છે છતાં તેની પાસે સતાષરૂપી ધન હાવાથી તે પેાતાને દ્રાવ કરતાં ધનવાન માને છે ( ઈંદ્રની લક્ષ્મીથી પણ એ લલચાતા નથી.) (ર૭) મૂક સદીર મલિયાં, ખૂક જંગલ ખાસ, સમી ડીર સાહામનાં, જો હર હાય યાસ. જેનુ મન હરિ ભક્તિમાં લાગેલું છે તેને રહેવાને સાથે રાજમહેલ હાય ક ા ંગલમાં કાંટા થરાવાળી જમીન હાય તે એ સરખુ જ છે. એના હૃદયમાં પરમેશ્વરના વાસ હાવાથી તેને મહેલ અને જંગલમાં ફેર માલમ પડતા નથી. (૭૮) નહી’ અહંતા અનિચે, હરિ સિહાસન દેય, જો દિલ રાખે દીનતા, તા સાંઇ નિજ કર લેય, કશ્મીરજી કહે છે કે જો કાઇ માણુસને પરમેશ્વર રાજગાદી આપે છતાં પણુ તે કદી મનમાં મગરૂબ થતા નથી, પશુ નમતાઈ રાખે છે. અને જે કાંઇ કરે છે તે અશ્વર જ કરે છે એવી ભાવના મનમાં રાખે છે તે માણુસને પરમાત્મા પોતાના કરી લે છે. (૨૭૯) પ્રભુતાઈ હૈ, પ્રભુતાસે પ્રભુ દૂર, મિસરી ચુંગે, હાથે ડારે ઘર. નમ્રતાઈમાંજ મેટાઈ સમાગેલી છે. અને મેટાઈ કરવાથી હું જ લઘુતામે કીડી તા