આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૨
કબીરબોધ
 

કબીરબાપ ધદાસજી કહે છે કે હું સદ્ગુરૂ તમેએ મારા ઉપર અને જગત ઉપર સ્વરાજ્ય જ્ઞાન આપીને મેટી દા કરી છે. અને તેને ખેાજવાથી ( તત્વોધવાથી) મનુષ્ય પતાનું તથા બીજાનું ભલું અગર ખાટું સમજી શકે છે. ૧૩૨ બીરસાહેબ વચન. ઈંગલા એટલે ચા પીંગળા એટલે સુય સુખમના સુશુમનાં આ ત્રણ નાડીના વિચાર કરવા જોઈએ, જમણે ડામે સુર ચાલે એની ધારણા ધારણ કરવી જોજીંએ. પીંગલા-સુનાસીકાનાં એ કાણામાંથી જમણી બાજુ તરફથી જે માસા ચાલે છે. તેને સુ હે અને ઈંગલા એટલે ડાબી બાજુ તરફથી સ્વાસ ચાલતા હોય તેને ચંદ્ર-મિલા કહેવા અને તે બન્ને નાસીકા ક્રિયામાંથી સાથે શ્વાસ ચાલતા હાય તેને સુમન કહેવાય એ પ્રમાણે શાસ્ત્રમાં ત્રણ ધારા વણૅવેલી છે. જ્યારે પીંગલા-જમણી બાજુતા સુર ચાલે તેમાં સુના વાસા છે, ઈંગલા-ચ તે ખાજુએ છે તેમાં ચંદ્ર પ્રકાશ કરી રહ્યો છે. કૃષ્ણુ પક્ષુ અંધારી જ્યારે બેસે તેમાં ભાન-સૂત વાસ છે અને શુકલ પક્ષ અજવાળીયામાં દ્રવાસે છે. નિશ્ચય કરીતે માનવું જોઈએ. ભગળ અને સ્મૃતિવાર અને શનીવારે શુભ કાÖતે માટે સૂર્યના ત્રણ દિવસ મળે છે. સામ અને શુક્રવાર જીપ્ત, અને બૃહસ્પતિ–ગુરૂવારે ચદ્રયેત્રમાં સફળ છે એવું કશ્મીર સાહેબ નિશ્ચય કરીને કથન કહે છે. તીથીવાર તથા ડાબા જમણી બાજુને વિચાર કરીને જો માણસ બહાર નીકળે તે રણમાં જીત થાય મિત્રથી મેલાપ થાય અને પેાતાનું કાર્ય સ્થિરતા ભર્યું થાય. કૃષ્ણુ પક્ષની શરૂઆતના ત્રણ દિવસમાં ભાન સુર્ય લઈ કાર્ય કરવું જોઇએ અને