આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૮
કબીરબોધ
 

કોબરધાર દરબારમાં જાય તે હેકમ તેની વાત પ્રમાણે માને, સ્વયંવરમાં તાને વરમાળ મારાપાય, ચંદ્ર તેગમાં જ્યાં જ્યાં માસન ઉપર પગ મુકે ત્યાં ત્યાં કશ્મીર સાહેબ કહે છે કે એવા કામા બતાવ્યાં છે. તે કાર્યો ચક્ર ચાગના સ્થિરતાનાં છે. ડાબી બાજુના (ચંદ્ર) નું કામ જે હતાં તે બતાવ્યાં હવે જમણા સુની વાત સ્વરૂાયની કહું છું તે સાંભળે. સુ કે લક્ષણ. જે યુદ્ધ કરવાની ઇચ્છા રાખેા તા વેરી ઉપર પ્રથમ પેાતાના હાથના પ્રહાર કરવા તે માસ રણમાં જીત મેળવે, સુય સ્વર ચાલતા હેય તા. ૧૩ ભાજન કરવું, ન્હાવું, ભેગ કમ માટે સૂર્ય પ્રધાન સ્વર છે રથ ઉપર ન માંડવું, વ્યવહાર કરવેા, હાથી, ઘેાડા. વાહન, થીયાર વીગેરે તૈયાર કરવાં અને આંધવાં. અને વેપાર, વિદ્યાને સાધ્ય કરવી, ભત્ર વિધિ, ધ્યાન રા ધના દેવની સ્તુતિ, વેરીને ઘેર જવું હાય, અને ક્રાઇને રણનું આમ ત્રણ મેકલવું હાય તા આ બધા કાર્યને માટે સુય સ્વર્ પ્રાધાન્ય છે. તમે પેાતે જો કાઈ સાથે યુદ્ધ માંગા, જહેરી જનાવર અગર ભૂત, પ્રેત વીગેરે ઉતારવું હેાય તે કશ્મીર સાહેબ કહે છે કે આ બધાં કામા ત્વરીત કરવાનાં છે એટલે સુ`સ્વર ચાલતા હાય ત્યારે કરવાં. (ચર) ઉતાવળા કામ માટે સુ છે, સ્થીર કામ કરવા માટે ચંદ્ર છે. અને જે વખતે સુખમન ચાલતી હેાય તે વખતે ચાલવું (જવું) નહી જોઇએ: કારણ કે ત્યાં જરૂર કાંઈ ને કાંઈ દગા, પીસાદ, ઉદ્વેગ વીગેર થયા સિવાય રહેજ નહીં.