આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૦
કબીરબોધ
 

કીધ ડામા પગ પહેલાં સુકે અને તે વખતે ચંદ્ર સુર ચાલતા હાય ત્યારે ચાર ડગલાં ચાલતાં સુધી તે પગ ઉપર વધારે જોર દેવું અને જમણા સુર ( સ ) સ્વર ચાલતા હૈાય ત્યારે ત્રણ ડગલાં સુધી વધારે જોર દઇને બાવીને ચાલવું. ડાબા પગનાં ચાર ડગલાં એ પ્રમાણે ખરાખર અનુભવ લઈને ચાલવું. ૧૪૦ પક્રમ ક્ષિા. જમણી બાજુએથી આવીને, ડાબી બાજુએ બેસીને અગર ઉભા રહીને પુછે અને જોડાત્રા ( ચદ્ર) સુર બંધ હોય તો તે કાય સિદ્ધ થાય નહીં. ડાર્બી બાજુએથી આવીને જમણી બાજુએ આવીને અગર ઉભા રહીને પુછે અને સૂર્ય સ્વર અંધ હોય અને ચંદ્ર ચાલતા હેાય તે પુછેલું કા થાય નહીં. જો જમણા સુર બંધ હાય, અને જો કાઈ આવીને પુછે. ( પ્રશ્ન કરે ) તે પાતાની ઈચ્છા પૂર થાય. જ્યારે સ્વર અહાર સ્પષ્ટ દેખાતા હાય અને કાઇ આવીને પૂછે તા તેનું ભવિષ્ય એવું કહી શકાય કે, ધારેલું કારજ થવુ કઠીણુ છે. અથકાલ અગમ પરિક્ષા. દીવસે ચંદ્ર ચલાવે, રાત્રે સુ (જમણા) સુર ચલાવે, એવું સાધન હંમેશાં કરે તો તે માથુસની ઉમર ભરપુર ચાય. પાંચ પાંચ ઘડીએ પાંચ તત્વ ચાલે, સુસ્વર ચાલતા હોય અને દસ આંગળ સુખમન શ્વાસા ચાલતી હોય તે તે માધ્યુસનું જીવન ખરાખર નથી એચ સમજવુ,