આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૪
કબીરબોધ
 

ઓ.. કરવામાં આવે તે પેાતાની પ્રા હૈાય ત્યાં સુધી પોતે જીવી શકે છે.. અને કાળના સુખમાં પેાતે સપડાતા નથી. રત્ન અવસ્થાથી યોગ સાધના કરે અને પોતાનું મન પાંચ ઇંદ્રીય તી બેસી રહેતા, કાળથી પાતે બચી શકે છે, અને ઋત સમે (રનજીત) શાંતિપૂર્વક મૃત્યુ થઈ માક્ષ પદ પાસ થાય છે. ઉમેશાં આનદમાં રહી ચેગ અભ્યાસ કરવામાં તલ્લીન રહેતા જે વખતે કાળ આવતા જોવામાં આવે ત્યારે તે માણુસે ઉપર કહી ગયેલા સમાધી પ્રયોગના ઉપયોગ કરી ગગન મડલમાં મહ્માંડમાં આત્માના વાસ કરી લેવા. સુન ( ખ્રહ્માંડ ) માં પોતાના પ્રાણ ચઢાવી લેવાના અભ્યાસ કરે અને પાતાના પ્રાણુ ચઢાવી રાખે તેને પુરૈશ ચેાગી જાણવા અને તેને કદી પશુ કાળ ખાતે નથી. અગન મ'ડળમાં પ્રાણુ ચઢાવવાની સાધના પ્રથમથી ન કરી તેા જે વખતે કાળને આવતા જોઈશ તા તેને પ્રસંગે હૈ મત્તાની હું ન હું શું કરવાને! હતા ! માટે યેગ સાધના કરવી ચાગ્ય છે. ચેાગ, બ્યાન તે કાંઈ ન કર્યું અને આત્મા વિષે પેાતાની મેટાઈ રાખવા લાગ્યું. પરંતુ જે વખતે કાળને આવતા જોઈશ તે તારા આત્મા તું ક્યાં સંતાડી રાખીશ ! માટે ચેાગ સાધના કર. કાળને જીતીને હંસ ઉપર સુના શિખરપર ચઢવાની ક્રિયા પ્રથમથીજ જેમણે જેમણે સાધના કરી છે. તે પાતાના આત્માને પરમપદ પ્રાપ્ત કરી ગયા છે. કાળની અવધિ ( મુદ્દત ) વીત્યાબાદ, આખા લવ સુન મહે- શ્વમાં જાને મેગીઓ પાતાના પ્રાણુ ઉતારે છે. અને સમાધિ તારી પૈતાના માત્માને જાગૃત અવસ્થામાં લાવવા જોઈએ.