આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૦
કબીરબોધ
 

આરાધ ચાલતાં, ખેાલતાં, સુતાં, ભેાન કરતા, તથા બીન કામા, આહાર કરતાં, દુઃખ મુખ રાગ મદન અધનથી ગરમી, શીત વખતે કાઈ પણ વખતે તેના દર્શન કર્યાં કરવાં. ૧૫૦ જીવવું, ભરવુ, એ ભૂલ માટે છે. સુરત સુરત અતિ એ બધુ દેહ સાથે ઉત્પન્ન થઈ અને દેહ સાથે નાશ થાય છે તે ખાં નાશ પાંચ તત્વા જુદાં પડે છે. ત્યારે દરેક તત્વ પોત પાતાના ભાગ પાવામાં મેળવી લે છે. પાવક ( અગ્નિ ) પાણી ( જલ ) વાયુ ( પવન ) ધતિ ( પૃથ્વી ) અને આકાય ચ્યા પાંચ તત્વો અને પચીસ નાડીનું ઉત્પન્ન થવુ તે તે તેના ગુણા ઉપરથી ઉદય થાય છે. ડીને પ્રભાવ ઉતપાત કરે છે તે કામ, ક્રોધ, અહંકાર છે. તે માલ લાજ માયામાં લપટાય છે. અથ તત્વદી ખાર પ્રકૃતિકી પરિક્ષા અમિતત્વ જાણુવાનાં લક્ષણે, નિદ્રા, આળસ, ભુખ, તરસ છે એમ કબીર સાહેબ કહે છે. ખીર સાહેબ કહે છે કે જળતત્વ જાણુવુ હાય તા, પરસેવા- માંથી કફ, પીત (તામસી) માથુ દુખવું લાલાશ વીગેરે નીસાનીએ છે, પૃથ્વીત્વ હાડકાં, ચાંમડી નાડી, ( રૂવાંટા અને સ ( માંસ વીગેરના પૃથ્વીલમાં સમાવેશ થાય છે. બળ વધારનાર અને શક્તિથી દોડવું, સરીરનું વધવુ, જાડા થવુ અને સદાય થવુ વીગેરે ગુણે હેય તે વાયુતત્વ સમજવું. સાચ,મેહ,લેસ, મહકાર વગેરે સુણા જે છે તે દેવ પુરૂષાએ તેને આકાશતત્વની પ્રકૃતિ કહી છે. માટે તેનાથી મનુષ્ય હંમેક્ષાં ખુદા રહેવું જોઇએ, ...