આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જીવનચરિત્ર
૨૯
 

જીવનચરિત્ર કૈલી દા પક્તિભેાના અય કસરતા નથી પણ આ સંસાર હવે મરી ગયા છે; કારણુ કે મને તે હંમેશા જીવાડવાવાળા પરમાત્મા મળ્યું છે. ભારૂં મન સંસારમાંથી વિરક્ત થઈ ગયું છે, આ નાશવંત દુનિયામાં જ મારૂં જ્વન છે એવું સમાન નીકળી ગયું છે. તેથી હવે મારે માટે મૃત્યુ પામવાનું રહ્યું નથી, મરવાનું તે તે માસને છે કે જેણે પરમેશ્વરને આળખ્યા નથી. અજ્ઞાની મરે છે, જેણે ઈશ્વરને ઓળખ્યા છે એવા સજન તા જીવતા જ રહે છે અને ઈશ્વરી આનંદના રસના પ્યાલા ભરી ભરીને પીએ છે. જો ઇશ્વર મરતા ાય તે! હું કબીર મટી જા" પશુ ઈશ્વર મરતા જ ન ઢોય હું ક્બીર કેમ મરૂં ? હું ખીર કહું છું કે જે કાઈ પેાતાના મનને ઈશ્વરના મન સાથે મેળવીને એકરૂપ કરે છે તેને હંમેશનું સુખ પ્રાપ્ત થાય છે.