આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦
કબીરબોધ
 

૪. કબીરઓપ કરજે. માણુસને તેની મજુરીના બદલા માણુસ આપે છે તે પરમેશ્વર તારી મહેનતના બદલા તને ક્રમ નહિ આપે ( ૩૧ ) કહે કબીર પુકાર કે, એ લેવા વ્યવહાર, રામ નામ જાને બિનાં, બુડી સુવા સંસાર, કશ્મીર પાકારી પીકારીને બધાને ચેતાવે છે કે આ જગતમાં જે કાઈ માણુ હરિનું નામ લેતા નથી તે આ સંસારમાં ડૂબી જ મરવાના એ માજીસ દુ:ખી થવાને જ છે આટલી ખાખત જરૂર યાદ રાખજો, (૩૨) તૃષ્ણા સિંચે ના ઘટે, દિન દિન અઢતે જાય; જવાસાકા રૂખ જ્યું, ઘને મેઘ ફસલાય. જેમ જવાસાનું વૃક્ષ અતિશય વરસાદથી કરમાઈ જાય છે, તેમ માસની ગમે તેવી તૃષ્ણાને વિષયભાગની અને ધનની જેમ જેમ વધારે સંતાષવામાં આવે છે તેમ તે બટવાને બદલે વધારે ને વધારે પ્રસિ થતી જાય છે. (૩૩) માયા સમી ન મેાહિની, મન સમા નહિ ચેાર; હરિજન સમા ન પારખુ, કેાઈ ન દીસે આર. માયા જેવી મેર્રહની આ દુનિયામાં શ્રીજી ક્રાઈ નથી, મન જેવા કાઈ ચેાર નથી. આ બે બાબતેને સમજનાર્રિજન જેવા