આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪
કબીરબોધ
 

૫૪ (૭૩) સુદ સમાના સમુદ્રમે'; જાનન હય સબ ફાય; સમુદ્ર સમાના બુંદમે', જાને મીશ્તા કાય. કશ્મીરગાય મહાસાગરમાં પાણીના ટીપાને સમાવેશ થાય છે એ તો આખી દુનિયા જાણે છે પરંતુ એ જ દીપાની અંદર પશુ મોટા મહાસાગર જેટલી શક્તિ વસેલી છે એ વાતનું થાડા મહુસેને જ જ્ઞાન હોય છે. જ્યારે સતપુરૂષ સમાધીમાં હોય છે ત્યારે આખી સૃષ્ટિને પોતાની મ દૂર જુએ છે. (૭૪) રામ જપે અનુરાગસે, બિશ્વાસે તે હરિ મિલે, સબ દુઃખ ડાલે બેય; લાહા કચન હોય. હે જીવ! સાચા પ્રેમથી જો તું ઈશ્વરના નામની જપ કરીશ તે તારાં બધાં દુ:ખા નાશ પામશે; વિશ્વાસપૂર્ણાંક તને ઈશ્વર મળરો તથા તું લેાઢા જેવા છે તે સુવણું બની જશે. (૭૫) કશ્મીર, મેં માગું એ માંગનાં, પ્રભુ દીજે માહે સાય; સતસમાગમ હરિકથા, હમારે નિશદિન હાય. કશ્મીર કહે છે કે હું ઈશ્વર! હું તારી પાસે એટલું જ માગું છું કે અને સાધ્રુસતાના સંગમાં રહેવાના અવસર આપ તથા તારે વિષે જ્ઞાનની વાત રાતદિવસ સાંભળવાની તક મને આપ. (૭૬) રામ નામ સબ કોઈ કહે, ઢંગ ઠાકાર આર ચાર; ધ્રુવ પ્રહ્લાદ સબ નર ગયે, એહિ નામ કછુ આર.