આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦
કબીરબોધ
 

કબીરપ વહેતું પાણી ચોકખું રહે છે, આવ્યું ( હાજમાંનું) પાણી બગડી જાય છે તેમજ સાધુ પુરૂષ કરતા રહેતા જ તે ખીપ્તનુ કલ્યાણ કરી શકે છે, તે એક જગ્યાએ બંધાઇને રહે તેથી તે તે ઉપાધિ વહેરી લે છે. www (૯૨) ઈશ્ક ખુન્નસ ખાંસી, એર પિલે મદ્યપાન; એ સખ છુપાયા ન છુપે, પ્રગઢ હાય નિદાન. રંડીબાજી કરનાર, દેખાએ, ઉધરસ ખાનાર અને કેપી પીણાંના પીનારા એ મનુષ્યે છૂપા રહી શકતા નથી. અંતાતુરત જ પકડાક જાય છે. ( ૩ ) પ્રીત પુરાની ન હૈાત હય, જો ઉત્તમસે લગ; સે અરસ જલમે રહે, પથ્થરા ન ડે અગ. ગમે તેટલે સમય વહી જાય છતાં પત્થરામાં રહેલે અગ્નિ નામ પામતા નથી; એના ચકમક સાથે રખા થતાં જ ખરવા માંડે છે તેમ ઉત્તમ માણસની મૈત્રી ગમે તેટલા સમય પસાર થતાં છતાં એટલી ને એટલી તાજી રહેવા પામે છે, તેના પ્રેમ લેશ પશુ કમી થતા નથી. (૯૪) જૈસા અનજલ ખાઇએ, તૈસા હિ મન હોય; જૈસા પાની પીએ, તૈસી માની હોય.