આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨
કબીરબોધ
 

કબીરપ વળ પુસ્તક્રિયા જ્ઞાન મેળવીને જે પતિ થયા હાય તે તથા હાથમાં શાલ રાખનારા, આ એ જણ સરખા છે. કારણુ એ લેખ જાઓને પ્રકાશ આપે છે પરંતુ પોતે તે અંધારામાં જ વસે છે. '(૯૮) નિપેક્ષા શક્તિ હય, નિર્દેન્તીકા મુક્તિ હય, નિર્મોહીકે જ્ઞાન; નિર્લોભી નિર્ભ્રાન. જે મનુષ્યને કાઈ અપેક્ષા રહી નથી તે ભક્તિવાળા કહેવાય ગેહવગરના મનુષ્યને નાની કહી શકાય, કાઈપણુ વરતુ પોતાનાથી જુદી છે એમ જે માનતા નથી તે મુક્ત કહેવાય તથા જે લેટી નથી તે ભાણુસ સાચું નિર્વાણુપદ પામી શકે છે, એમ કહી શકાય. ભૂખ ગઈ લેાજન મિલે, થડ ગઈ ક્ખાય; જોબન ગયે ક્રિયા મિલે, તાકો આગ લગાય. ભૂખ મરી જાય પછી અન્ન મળ, ઠંડી ઊડી ગયા બાદ આઢવાનું મળે, યુવાની વીતી જાય પછી મળે બે ઋતુમાં મૂાને પૂળે; એટલે એ ત્રણ ફીટ છે. (૧૦૦) ગુ'ગાહિ પયછાને; જ્ઞાની હાય સા જાને. ન્યુ' ગુ'શાકે સેનકા, ત્યુ જ્ઞાની કે પાનકા, જેમ મૂંગા મનુષ્યના હાચની નિશાનીઓથી વાતો કરવાની કળા મૂગા મનુષ્ય જ સમજી શકે તેમ નાનીની વાતા નાની હાય તે જ સમજી શકે.