આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૬૯
 

ઔધ 154 (૧૨૦) જમૈ‘ ખસે’ મેદની, ચંદા બસે આકાશ; જો જાકે હિદે બસે સા તાહિકે પાસ. કમેદની પાણીની અંદર રહેનાર એકાતનું પ્રાણી પાણીમાં રહે છે છતાં ચંદ્ર તરફ્ એને પ્રેમ હાવાથી આકાશમાં ઉગતા ચંદ્ર તરફ એ આકરશાય છે તેવી રીતે જેના ઉપર આપણને પ્રેમ છે તે ગમે તેટલે દૂર હાય તા પશુ આપણી અંદરજ રહે છે. (૧૨૧) સ્વાઈકા સબ કોઈ સગા, જીગ સારહિ જાન; અિન સ્વાર્થ સગપન કરે, સેા હરિ પ્રીત પિછાન. સ્વાર્થને અંગે આખી દુનિયા સગી થઈને આવે છે. પરંતુ સ્વાય ન હાયા છતાં જે માસ દરેકજણ ઉપર પ્રેમ રાખે છે તેનેજ સાચી ઇશ્વર ઉપર પ્રીતિ છે એમ માની શકાય. (૨૨) સજ્જન સ્નેહી બહેાત હય, સુખમે મિલે અનેક; મિપત્તી પડે દુઃખ આતિયે, સો લાખનમે એક. માસ જ્યારે સુખી હાય છે ત્યારે તેને ઘણા મિત્રા મળી આવે છે. પરંતુ એજ માણસ જ્યારે આપત્તિ કાળમાં આવી પડે છે ત્યારે તેમ અસખ્ય મિત્રોમાંથી ભાગ્યેજ એક સાચા મિત્ર મળી આવે છે. (૧૨૩) એક દૃષ્ટ દો નૈન હય, એક શબ્દ દો ફાન; હમ તુમ એક પતરા, દો ઘઢમે એક માન.