આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨
કબીરબોધ
 

ર સ્ત્રીધ (૧૩૦) એરનમાંહિ પેઢકર, પછે રહે ન સૂર; સાહેબકે સનમુખ રહે, ધરદે સિસ હજીર. જે વીર પુરૂષ પશ્વરની ભક્તિમાં તલ્લીન થઈ જાય છે તે ત્યાં પ્રવેશ પામ્યા પછી કદી પાછળ પડતા નથી તે ઇશ્વરની સન્મુખ ઉભા રહે છે અને પોતાનું માથું તેના ચરણમાં ધરી રહે છે. (૧૩૧) જન્મ લગ ધડપર સિસ હય, થુરા કહીચે નાહિ; માથી તુટી ઘડ લડે, શુરા કહીયે તાહિ. જ્યાં સુધી શરીર ઉપર માથુ હેાય ત્યાં સુધી તે માણસને સાચા વીર તરીકે ઓળખી શકાય નહિ પણ યુદ્ધમાં તા માથુ કપાઇ ગયા પછી પણ જ્યારે ધડ લડવા માંડે ત્યારે એ માણુસતેજ સાચા શૂરવીર ગણી શકાય. (૧૩૨) શ્મીર ! સાચા સુરવા, કળ ન પહેરે લાહ; ગુજનકે મધ ખાલકે, છાંડે તનકા માહ. આ ખીર! જે સાચે! સાચે વીરપુરૂષ છે તે લોઢાનું ખખતર દી શરીર ઉપર ધારણ કરતા નથી, તે પેાતાનુ અંગરખુ' પણ કાઢી નાંખે છે તથા શરીરના મેહુ છેાડીને લડે છે,