આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જીવનચરિત્ર
 

જીવનચરિત્ર ઈશ્વરનાં જ નામ નીકળ્યાં. પરંતુ મુસ્લીમ બાળકને આવું પવિત્ર નામ આાપતાં તેનું મન અને દિલ અને સંકુચિત થઈ ગયાં. ત્રણચાર નવા કાળને ખેલાવવામાં આવ્યા. પરંતુ તેમને પશુ તે જ નામેા હાથ લાગવાથી તેઓ ઉશ્કેરાઈ ગયા, તે હીડાયા; આ ખળક કોઈ સેતાન છે એમ તેમને કાઈ અધન્ય પળે લાગ્યું અને તેથી ખાળકને મારી નાખવાના હેતુથી તેને ઘરના અંદરના ભાગમાં લઈ જવામાં આવ્યું. તેને મારવાની સ્મિા શરૂ થાય તે પહેલાં, ખાળકે આ લેખના મથાળે ટાંકેલા ઉપર્યુક્ત શબ્દો આકાશની કઈ દિવ્ય વાણીના સ્વરૂપમાં ઉચ્ચાર્યાં, ત્યારે મારા અવાક્ થઈ ગયા. મહાત્મા અને ભક્તકવિ એવા કીરના જીવનની પ્રથમ પળે આ દિવ્ય ચમત્કાર જોતાં જ તાન કાળમાની ખાજી ઉંધી વળી અને તે પળથી તેઓ કબીર નામે ઓળખાયા. ખીછ પશુ એક દંતકથા પ્રચલિત છે. એક વખત એક ચ કુળની વિધવા સ્રાહ્મણુ ઓ રામાનંદ મહારાજનાં મંદિરમાં દર્શન કરવા જતાં, તેના ભક્તિભાવથી પ્રસન્ન થઈ ગુરૂ રામાનંદે પ્રસન્નતાના આવેગમાં તેને પુત્રવતી મય! એવા આશીર્વાદ આપ્યા. પરંતુ તુરતજ ના પિતાએ રહસ્ય પ્રકટ કર્યું કે કે મારી દીકરી તા વિધવા છે.” રામાનંદ સામા જવાબ વાળ્યા. દિલગીર છું, કે તે મેં ખર્યું ન હતું. સાધુના આશીર્વાદ કદી ફળિભૂત થયા શિવાય રહી ૠતા નથી. પરંતુ તેને પુત્ર જન્મતાં તેને માથે કલંક નહિ આવે, બાળકને જન્મ તેના હાથમાંથી થશે. ” અને આ બાળક તે કીર.

}} સર એટલે હાથ અને વીર એટલે અહાદુર બાળક, ગીર હાથમાંથી જન્મેલ વીર્ બાળક એમ મ ગણી શકાય. કબીરના જન્મ પછી ભાણુભાઈ કલાજને વસ આઈ બાળકને ઐસંતમાં લઈ ગઈ