આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪
કબીરબોધ
 

કીપ પાયાં વાંચીને પેાટીયું જ્ઞાન મેળવીને તે વર્ષોાય નાશ પામ્યા પરંતુ કાઈ સાચા પતિ થયેક નહિ. જે મનુષ્ય · હરિ ‘ ( પરમાત્મા ) શૂન્વંતે સાચી રીતે પિછાની શકે છે તેજ મનુષ્ય ખરા પતિ માટે નાની થઈ શકે છે. (૧૭) આત્મ તત્ જાને નહિં, કેટી સ્થે જ્ઞાન; તારે તિમિર ભાગે નહિં, જબ લગ ઉગે ન ભાન. માણુસ જ્ઞાનની ગમે તેટલી વાતો કરે પરંતુ જ્યાં સુધી આત્માના તત્ત્વનું જ્ઞાન તેને થયું નથી, ત્યાં સુધી તેને અધકાર (મત્તાન દુર થરો નહી ) મટવાના નથી. જેવી રીતે તારા ગમે તેટલા પ્રકારો પરંતુ સૂરજ ઊગે નહિ ત્યાં સુધી અંધારૂં નાશ પામતું નથી. (૧૬૮) રામ અરાખે ઐઠ કર, જીનિક જૈસી ચાકરી, સબકા સુજા લેત; તિનકો તૈસા દેત. પરમાત્મા ઝરૂખામાં બેસીને બધાના હિસાબ લે છે, જે માજીસની જેટલી સેવા હાય છે તેટલા જ તે માણુસને બદલે આપે છે. ( સારી કરણીનું સારૂં ફળ મળે છે ખરાખતું ખરાબ ફળ મળે છે) (૬૯) તિરથ ચલા નહાંનેકા, મન મેલા ચિત ચાર; એકહુ પાપ ન ઉતાર્યાં, લાયા મન દસ આર. મનને મલિન રાખીને જે માણુસ તિર્થમાં સ્નાન કરવા માટે જાય છે તેનું મન મલિન અને ચિત્તડું ચેર હેવાથી તે એક પણ પાપથી મુક્ત થવાને બદલે બીજા દક્ષ ગણુાં પાપ બાંધીને પાછા આવે છે.