આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૮૫
 

શ્મીરગાય (4 (૧૭) સાહેબકે દમામે, સાચેક સિરપાવ, છુટા તમાચા ખાયગા, યા રૅક ક્યા રાવ. ઈશ્વરના ધામમાં પૈસાદાર માણુસ જાય કે ગરીબ માસ જાય તેને સરખાજ ન્યાય મળે છે જેની કરણી સારી હરી તેને સુખ મળશે અને ખાટી કરણીવાળાને શિક્ષા ખમવી પડશે. (૧૦૧) દાતા નદિ હૈ એકસમ, સબ કોઇયા દૈત; હાથ કુંભ જીસકા જૈસા, તૈસા હિ ભર લેત. ઈશ્વર એક નદી જેવા છે, જે પેાતાનું પાણી બધાંને છૂટથી ભરવા દે છે, પરંતુ માણુસ પેાતાના હાથમાં જેવડા બડા (નાના કે મેટા) લઈને આવે છે તેટલું તે પાણી ભરી લઈ શકે છે. તાપ એક માજીસ જેવી કરણી કરે છે તે પ્રમાણે સુખ દુઃખ પ્રાપ્ત કરી શકે છે. (૧૭૨) કરતાકે તેા ગુન ઘને, અવગુન એકે નાહિ; જો દિલ આજુ આપનાં, સમ અવગુન મુજ માંહિ. શ્વર તે ગુણાની ખાણુ છે, એનામાં એક પણ અવગુણુ નથી; પરંતુ પામર માધ્યુસ જે તેનું દિલ ઉધાડીને તપાસશે તે તેને પોતાની અંદર અવગુણોની ખાણુ ભરેલી માલમ પશે.