આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કબીરબોધ
૯૧
 

સ્ત્રીધ માણુસ દુઃખી થાય છે, તેનુ સર્વસ્વ નાશ પામે છે. ( માટે ખીરજી હે છે ઈંદ્રીયેાને કાયુમાં રાખ ) (૧૮૯) કઠન ભચન ભિખસે બુરા,જાર કરે સબ છાર, સત બચન શિતલ સદા, ભરખે અમરત ધાર, કડવી અને કર્કશ વાણી ઝેરથી પશુ ખરાબ છે. કારણ તે શબ્દો સાસુસાને બાળી નાંખે છે એટલા માટે સાધુ પુરૂષા હંમેશા ભીડી વાણીમાં એધ આપે છે, જે અમૃતની ધારની માફક દિવ્ય શાંતિ આપે છે. (૧૦) કીવે કિસકા ધન હરા, કાયલ સિકો દૈત ? મિઠા શબ્દ સુનાયકે, જગ અપના કર લેત. કાગડા કાછનું ધન લઈ જતા નથી, ક્રાયલ કષ્ટ કાષ્ઠને આપી દેતી નથી છતાં અન્ને પાત પેાતાની વાણીથી માથુસને દુઃખ અને સુખ આપી શકે છે; કડવા શબ્દ તિરસ્કાર પેદા કરે છે તથા મીઠા શબ્દ આખા જગતને વશ કરી લે છે. (૧૯૧) મિઠા સબસે બાલીચે, સુખ ઉપજે કછુ એર; એહિ વશીકરન મંત્ર હય, તજીચે અચન કંડાર. બધાની સાથે મેલવામાં મીઠી વાણી વાપરવી મીઠા શબ્દ ભાલવાથી સામા માણુસના દીલમાં સુખ ઉપજે છે; કારણુ મધુર વચન એ વશીકરણ મંત્ર છે. માટે કડવા શબ્દ એટલવાનું સદંતર મૂકી. દેવુ જોઈએ.