આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[ ૧૦ ] ટાણે થાય તે નાણે ન થાય. ગાંડાને ગામ, ડાહ્યાને ડામ. નમે તેને સા ક્રમે. ચડ રોટી પડ પેટમાં, કાગનું બેસવું ને તાડનું પડવુ. લાગ્યું તેા તીર નહિતર તુક્કો. તેલનુ’ ટીપુ ને હીરની ગાંઠ. ખુશીના સાદા તે હાથીને હાદા. તળ્યું ને તાબ્યું, વૈકુંઠથી આવ્યું'. સેાનીના સે। ને લુહારના એક. હાથીને હૈયાસમુ ને ગધેડાને ગળામાળ, આવ્યા મળવા કે એસા દળવા. ફરે તે ચરે આંધ્યા ભૂખે મરે. જ્યારે વળે પરસેવા ત્યારે મળે મેવા. 10