આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[ ૧૩ ] વેળ પીલે તેલ ન નીકળે પછી વલેાવે માખણ ન નીકળે. પેટના અન્યેા ગામ ખાળે. પેાતાનું રાખે ને પારકુ તાકે. અચકારે આવે ને ડચકારે જાય. અહેાત ગઈ ને થાડી રહી. એની લડાઇમાં ત્રીજો ફાવે. ભાવતું હતુ' ને વૈદે કહ્યું. મન ચંગા તા કાથરોટમાં ગગા. માઠુ’ વાઘનુ’ ને વાંસે ગધેડાનેા. સીંદરી બળે પણ વળ મૂકે નહિ. હાથે કરીને હાળી રમ્યા. આ પાર કે પેલે પાર. 13