આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[ ૧૪ ] માથું કાપે તે માલ કાઢે, આંગળી કાપે તે લેાહી કાઢે. પારકી આશ સદા નિરાશ. ગરથ ગાંઠે વિદ્યા પાડે. ચતુરના ઘરમાં એ’ઠી કડછી, બહુ ફૂલ્યા તે વહેલા ડૂલ્યા. વરને વખાણે વરની મા. મનમાં હાંસુ ને આંખમાં આંસુ. બેઠુ' ખાય તે એઠુ' ખાય. મીઠાબેાલા લેાક ને કડવાબેલી મા. જીવતા લાખના, સુવા સવા લાખના. મીયાં પડ્યા પણ ટંગડી ઉંચી. મીઠા ઝાડનાં મૂળ સા ખાદે. સે કપૂતે આપ વાંઝિયા. 14