આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[ ૧૫ ] માળી રૂક્યો તેા ફૂલ લેશે. નમે તે પ્રભુને ગમે. ચાળીને ચીકણું કર્યું . થરડી ગાયને ટાકરે. લપસ્યા તેાએ ગંગામાં. અધે સરખા અપેાર. રામ રાખે તેને કાણુ ચાખે ? હું ક ન્હાયા તેટલું પુણ્ય. પીલુટાણે ચાંચ પાકી. સૂરજ કાંઈ છાબડે ઢાંકવો રહે? પેટ ચેાળી શૂળ પેદા કર્યું. સુખે સૂવે જંગલના સાપ. સુખે સૂવે રાજાને પૂત. સુખે સૂવે ોગી અવધુત. 15