આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[ ૧૬ ] સુખે સૂવે ધરાએલે સિંહ. સુખે સૂવે જેને શિર લાખ. દુખતી આંખે ઝકા વાગે. ન એલ્યામાં નવ ગુણ. ગાડું દેખી શુડા ભાંગ્યા. અજાણ્યા ને આંધળેા ખરાખર, એકે હજારાં, સેાએ બિચારાં. થડ વગર ડાળ નહિ. દુઝણી ભેંશની પાટુ સારી. નાગાને લૂંટાવાને શેા ભય ? નદીએ જઈને તરસ્યા આવવુ', બિલ્લી ઘી સૂંધતી આવે. ઘર ધરતીના છેડા છે. પાઇને માટે મક્કે જાય. 16