આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[ ૧૮ ] સઘર્યો સાપ કામ આવે. હજી તેા શ્રીગણેશાય છે. પાશેરામાં પહેલી પૂણી. હવેલી જોઇ ઝૂંપડુ પાડવુ’ નહિ. પાણી પીને પૂછે ઘર. પીઠી ચેાળે વણ્ ન પાલટે. પીળું એટલુ’ સેાનું નહિ. પુત્રનાં લક્ષણ પારણામાંથી. પેચું જાણી સા દબાવે. પચ કહે તે પરમેશ્વર બેલ્યા. ફૂલ નહિ તે ફૂલની પાંખડી. બહુ ચળકે તે તરત એલાય. બહુ હસવુ’ તે રાવાને. બેઠેલી ડાળ કાપવી નહિ. 18