આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ગુજરા 26389 ભાજી મૂળા કાંઈ શાકમાં લેખુ ? ભિખારીનાં હાંડલાં શીકે ચડે નહિ-૪૯ [ ૧૯ ]//F 1 ક્ & k) માગ્યા વગર મા પણ ન પીરસે. ઉજળે લૂગડે ડાઘ લાગે. ઉજડ ગામમાં એરડા પ્રધાન. ઉંદર ઘરઘરના પરાણા. ઉને પાણીએ ઘર મળે નહિ. એક કરતાં બીજી થાય. એક ઘાએ કૂવા ખાદ્યાય નહિ. એક નકટા સે નકટા કરે. અધૈકી ગાય ને અલ્રા રખેવાળ, કટકમાં કાણા ઊંટ બદનામ. લાડુ ઉપર વાળુ નહિ. કપાસિયે કોઠા ફાટે નહિ. 19 સભા