આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કહેવત સંગ્રહ સંપ ત્યાં જ પ. અન્ન તેવા ઓડકાર. અડસઠ ભેગુ' અડસઠ. અપવાસીને ઘેર ઢોકળાં, આદાની સૂંઠ. એકડા વગરનાં મીડાં. ભલાનું ભલું થાય. કાગડાની કાર્ટ રતન. ગધેડા ઉપર અંબાડી. ગરીબના બેલી પરમેશ્વર. 2