આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[ ૧૭ ] કારતક મહિને કણબી ડાહ્યો. કામળ ભી જાય તેમ ભારે થાય. માઠા ખમર વીજળીવેગે જાય. CLEAR માણસની પરીક્ષા, ૫થે કે પાડાશે. મારા તે મીર મારવા. મતકા ચંદન, ઘસ બે લાલીયા. મેારનાં ઇંડાંને ચીતરવાં શું? રાઈના પાડ રાતે ગયા. રેગ ને શત્રુ, ઉગતા છેદવા. રાણી વૈદ શા કામના ? રાયેથી શુ દહાડા વળે? લૂટાયા તે રસ્તે જવુ નહિ. વપરાતી ફૂંચી હમેશ ઉજળી, વાડ વિના વેલા ન ચડે. 20