આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[૧] વાધરી સારૂં મેશ સારવી. કૂકડો હાય તે જ કાંઈ વ્હાણુ. વાય? કુણ ઝાડ વાળીએ તેમ વળે. કુંભાર કરતાં ગધેડાં ડાહ્ય ગરજે ગધેડાને કાકા કહેવા પડે. ગામને માઢે કાંઈ ગરણુ' અંધાય ? ગામ હોય ત્યાં ઢેઢવાડા હાય. ઘર વેચીને તીથ કરવા જવુ ઘેરઘેર માટીના જ ચૂલો. ચેતતા નર સદા સુખી. ચેારની ગત ચાર જાણે. ટાઢે પાણીએ ખસ ગઇ. ઠાકર ખાતાં ડુશિયાર થાય. ઢાઠ નિશાળીઆને વતરણાં ઝાઝાં, 2]