આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[ ૨૨ ] ડુંગળીમાં એલચીના સા આવે નહિ. ઢાલ વાગે તે ઢાંકયું રહે નહિ. તેજી ઉપર ચાબુક નહિ. દગા કિસીકા સગા નહિ. દન્યાનુ દળામણ આપે તેમાં પાડ શાના ? દીકરા આવ્યાની નવાઇ નથી, જીવ્યાની નવાઈ. ધરમની ગાયના દાંત શા જોવા ધાબીના ઘરમાં ખાતર પડતા ઘરાકનુ જાય. ચાર ભાઈ મિલકે બેડે વ્હાં ધેાલકા. નગારખાનામાં તૃતીને અવાજ કયાંથી સંભળાય ? નાક વાઢીને અપશુકન કરવા. નેવના પાણી માણે જાય નહિ. 22