આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[ ૧૩ ] અકરાની માનતા સા કરે, વાઘની કાઇ કરે? સેા જજો પણ સેના પાલનહાર જશે નહિ. સેરગી જેમ ફૂટે તેમ રગ કાઢે. સા સા ચૂએ મારકે ખિલ્લી ચલી હજકુ. હાથીએ હાથી લડે ને વચ્ચે આડના ખેા. હૈયું માન્યા કરતાં હાથ માન્યા સારા. આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય, ઘાટઘાટનાં પાણી પીએ ત્યારે ઘડાય. ખડને ગાડે ગાળપાપડીનું ભાતુ' હાય નહિ. અખાડીમાં બેસી છાણાં વીણાય નહિ. પાતે વાદી, પાતે ફરિયાદી ને પાતે ન્યાય ચૂકાવે. ભૂખ્યા બ્રાહ્મણ ને ધરાયા કણબીને છેડવા નહિ. 23