આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[ ૨૪ ] ગધેડાનુ પૂછડુ', પકડ્યું તે પકડ્યુ મીયાંભાઇનું નાડુ, ઝાલ્યું તે મૂકે નહિ રંગનાં કુંડાં ન હાય, ચટકા હાય. લપસી પડ્યા તા કહે દેવને નમસ્કાર કર્યાં. લાપસી જીભે પીરસવી ત્યારે મેાળી શી પીરસવી ? વાટયુ' ઓસડ ને મુક્યો જોગી, એની જાતભાત કાઈ જાણે નહિ. શીંગાડું શણગાયું” પણ જમવાનુ તેડું ન આવ્યું. સુખડ ઘાસે, આરશિયા ન ઘાસે. સૂ'ઠને ગાંગડે ગાંધી થવાય નહિ. · સૂઠ તે ભૂપતસિંહની મા ખાઇ ગઈ, હવે તેા કૂચા રહ્યા છે. 24