આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[ ૨૫ ] સૂરજ સામી ધૂળ નાખીએ તે આંખમાં પડે, લક્ષ્મી ચાંદલા કરવા આવે ત્યારે ાં ધાવા ન જવું, આપ સમાન બળ નહિ, મેઘ સમાન જળ નહિ. આવ સુહાગન લડકી, તેરા પડીયા કાજ, આગ જલે તે જલકુ કહુ, જલ જલે તેા કિસકું કહુ’? ઉતાવળા સા ખાવરા, ધીરા સેા ગભીર. ઉદય પછી અસ્ત, ને અસ્ત પછી ઉદય. 25