આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[ ૨૬ ] ઉપરકી તે અચ્છી મની, ભીતરકી તા રામ જાને. ધણીને સૂઝે ઢાંકણીમાં, પાડેાશીને અરીસામાંયે ન સૂઝે, ફૂટે મેં પાંવ, તૂટે મેં શિર, ખીચમે મેરા ચાંદભાઈ ક એસીએ જોઇ તા ઉડાડે નહિ કાઈ, ભસતા કૂતરા કરડે નહિ, ગાજ્યા મેઘ વરસે નહિ. મનમાં આવે તે ખેલવું નહિ, ભાવે તેટલુ' ખાવુ' નહિ, 26