આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ધણી વિનાનાંઢારૂ [ ૨૭ ] મા મૂળા ને બાપ ગાજર, તેના દીકરા સમશેર બહાદર. ને માવતર વિનાનાં છે।રૂ. ચાર દિવસનુ' ચાંદરણું ને રાત અંધારી ઘેાર. જન્મના જોગીદાસ જેનુ કામ તે તેથી થાય, FOF ને નામ પાડ્યું ભિખારીદાસ. બીજા કરે તે ખત્તા ખાય. દરિયામાં રહેવું ને મગર સાથે વેર. ૧૯૮૪૭. 27 O