આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[ ૧૮ ] દિગ'ખરનું ગામ, ધાણીનુ શું કામ ? દુનિયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહીએ, ગાય અકરાના વાડા, સિહના વાડા ન હાય. ન ખાય તેને ખાખા કરે, ખાય તેને આદ્યા કરે. ઉધાર તા કહે ‘ એ ’ને ખૂણે બેસી રા; નગદ તા કહે ‘ જી’, ‘ખા ખીચડી ને ઘી. આવા ઉચો અગલમાં હાથ ને જ્યાં પડ્યા ત્યાં જગન્નાથ. 28