આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[ ૨૯ ] પત્તેકી રાટી આર પાનીકા ઘી બની જાય, તા અદા ઝખેાળ ઝબેાળકે ખાય. માથે મૂકીને મૂકવા જાય ને રહેા રહેા રાંદેલ ગાતી જાય. કાજીની કૂતરી મરી ત્યારે આખું ગામ આભડ્યું, કાજી મરી ગયા ત્યારે કાઈ નહિ. શેઠની પૂઠે ફાટ્ટી થઇ, પંપાળીને માટી કરી. સઇના દીકરા, જીવે ત્યાં સુધી સીવે. હાલ જાય, હવાલે જાય, ખંઢેકા ખ્યાલ ન જાય. 29