આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[ 3 ] અધૂરા ઘડા છલકાય. એકાદશીને ઘેર શિવરાત્રિ. ઘેલી સી પહેલી. વાંસ નળીમાં ફૂંક. થુવરે ( ધેાર ઉપર ) કેળાં. આંબલીએ આંખા. રાંકને ઘેર રતન. છાની છરી ખેતરે. ધૂમાડાના માંચકા, પાણીમાં લીંટા. ઝાંઝવાનાં જળ. પાણીની ગાંસડી બાંધવી. હાથે તે સાથે. પાણીમાં માછલું તરસ્યું. 3