આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[ ૩૦ ] ધણી વિનાનાં ઢાર, ન મળે ખીલેા કે ન મળે દાર. કચા કરે નર આંકડા, કે શૈલીકા માં સંકડા. વાતે પાપડ, વાતે વડી, વાતે વહુ ગધેડે ચડી. કરવી ખેડ તેા જોડ ગાડું; કરવી વડવાઢ તે એલ આડુ, ગરીબ ખેલે તે ટપલા પડે ને મેટા ખેાલે ત્યારે તાળીઓ પડે. ઘરના ઉઠ્યા વનમાં ગયા, વનમાં ઉઠી લાય. 30