આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[ ૩૨ ] કણબી પાછળ કરોડ, કણબી કેાઇની પાછળ નહિ. કપાળે કપાળે જૂદી મત, પણ રોટલાટાણે એકમત. સતી ગાળ દે નહિ ને શંખણીના શાપ પડે નહિ. ઉનું ખાતાં માઢુ દાઝયું તે કોને કહેવું? એવા પેાચા પાણા નથી કે શિયાળ કરડી ખાય. કાલ કરે સે। આજ કર, આજ કરે સે અબ. 32