આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[ ૩૫ ] લડ કે લડુ, ખાયગા વા પસ્તાયગા; નહિ ખાયગા વા ભી પસ્તાયગા, ઊંટે કર્યા ઢેકા તા માણસે કર્યા કાઠાં. અધા આગળ આરસી ને એરા આગળ ગાન. કાંત્યાં તેનાં સૂત ને જાયા તેના પૂત. ગાણુ’ ગરાશિયાનુ, ખાણું વાણીયાનુ ગાપીચંદન ને ગેરૂ તે ભાંગ્યાના ભેરૂ. ઘટીના સેા ફ્રા ને ઘટના એક ફ્રા છાશ લેવા જવું ને દોણી સંતાડવી. જ્યાં મળ્યું ખાવા ત્યાં ખાવાજી બેઠા ગાવા. જીભને વાગે નહિતર જીભ દાંત પડાવશે. જેણે રસ્તે ચડાવ્યા તેને ખરા પાડ. સરખે સરખા મળ્યા ને ભવના ફેરા ટળ્યા. 35