આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[ ૩૬ ] ટકે શેર ભાજી, ટકે શેર ખાજા. ટપટપનું શું કામ, મમનું કામ, ડાહીખાને ખેલાવા ને ખીરમાં મીઠું નખા નાને ભડકે દીવાળી, માટે ભડકે હાળી. એક દીવે દીવાળી ને ઘણે દીવેચે દીવાળી. નાને જમણે જમણવાર, માટે જમણે શ ભુમેળેા પારકી પૂજીએ તહેવાર, ઉઠ જમીએ એ વાર પાસેા પડે તે દાવ ને રાજા બેાલે તે ન્યાય. પેટમાં તે પેટમાં ને હૈાઢ બહાર તે કાટ બહાર આપ તેવા બેટા ને વડ તેવા ટેટા. આંધી મૂઠી લાખની, ઉઘાડી વા ખાય. માણસ માણસમાં આંતરા, એક ઝવેર ને ખીજો કાંકરા. શ્રા આચારે તે વેરી ઘા વખાણે. વનને સિહુના આશ્રય, સિંહને વનના આશ્ર 36