આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[ ૩૭ ] ાંડણીમાં માથું ને ધબકારાથી ઠ્ઠીવું ? ખે ભડકું ભાવે ને ઊંઘ ઉકરડે આવે, રંગા સા પાવેગા, વાવેગા સેા લગેગા. કારડીએ છેદાય છે પાકા કાળા પાણ. નવ નેવાં પાણી ચડે, પત્થર ન ભીંજે કાર. ) - માણસ જોઇએ વસીને, સાનુ જોઇએ કસીને. ગરજ સરી અમારી, શી પરવા તમારી ? દી વાળે તે દીકરા, છે વાળે તે મકરા. ટુંકુ ને ટચ ને મધથી મીઠું, તાને ઘેાડા હઠ, માજો ખેાલ ન હઠે. તારી વાત ગઈ ને મારી રાત ગઇ. ગુરુ આંધળા તેના ચેલા ભીંત. દાતારી દાન કરે, ભંડારી પેટ ફૂટે. પાદળા પડ્યો તે ધૂળ લઈ ઉખડે, રૈયત રાજા વડે, રાજા રૈયત વડે. 37