આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[ ૩૮ ] ખેતર રાખે વાડને, વાડ રાખે ખેતરને. રાટલા આપે તે તમાચા પણ મારે. અળિયા સાથે માથ તે નબળે ઘાસે. સમુદ્ર સરખા સખા ને અલૂણું ખાવુ? ઉનાળે સુકા નહિ ને ચામાસે લીલા નિહિ. પાણી તારા રંગ કેવા ? જેમાં ભળુ' તેવા. માણસ તે બધાં સારાં ફાઈ કાઈને ને કાઈ કાઈને. માસ્તર, હાથમાં છત્તર ને ખીસામાં પત્થર. મુંબઈ માવલી, કમાય રૂપીએ ત્યારે પલ્લે રહે પાવલી. ધ તરે ને તારે, પાપ બુડે ને બુડાડે. ઘણાવાળાને ઘણી લાય, છતે ઘીએ લખુ ખાય. ઘર ઉખેળી જુએ ને વિવાહ માંડી જી. 38