આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[ ૩૯ ] એક કાગડા મરે ને સે ગાયનાં શિગ ઠરે. ઘઊંટ મરે ત્યારે મારવાડ સામુ જુએ. યાદ જાણે તેને ચાર જાણનારા શું શીખવે ? ચંદરવા બાંધવા સા આવે, છેાડવા કાઈ ન આવે. જૂડની આવરદા બહુ બહુ તા સાડા ત્રણ દહાડા. દાતા દાન કરે ને ઉપર વિનય કરે. પગ તળે મળે તે જુએ નહિ ને લંકા એલવવા જાય. પરણ્યા નહિ હાઇએ પણ પાટે તા બેઠા હઇશું. પરમેશ્વરે દાંત આપ્યા તે ચાવણુ' આપશે. દોઢ ડાહ્યો ત્રણ ઠેકાણે ખરડાય, ખિલાડીને કહ્યુ છીકુ' તૂટતું નથી. ભર્યા ચરૂમાં દાણા ચાંપીને જોવાય. ભીખ, ભારા ને ભણતર, સવારમાં સારાં. માથું સાંપ્યા પછી નાક કાનની અધીર શી? રાગ આવે ત્યારે ઘેાડાવેગે, જાય ત્યારે કીડીવેગે. 39