આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દે દાળમાં પાણી, દુઃખનુ' ઓસડ દહાડા, પહેલા સગા પારાશી. પૂછતા નર પ`ડિત. પેટ કરાવે વેઠ. પેાથીમાંનાં રીંગણાં. અહુ તાંતણ ખળિયું, અળતામાં ધી. મળિયાના બે ભાગ ભૂંડામાં ભૂ'ડી ચાકરી. માથું આપે તે મિત્ર, મારે તેની તરવાર. લક્ષ્મી દાને શેાભે, લક્ષ્મી વિનાને લપાડ. ક