આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[ ૬ ] લાખની પાણ. વિવાહનાં ગીત વિવાહમાં જ, શીરા સારૂ શ્રાવક. શેરને માથે સવાશેર. સાચને આંચ નહિ. સાડી બુદ્ધિ નાઠી. સાદા રાયજાદા. સૂડી વચ્ચે સેાપારી. સાનું તે સુગંધ. સાય પાછળ દ્વારા. ઘેાડી પાછળ વછેરૂ ઊંટનાં અઢારે વાંકાં. છછુંદરનાં છએ સરખાં. જળ તેવા મચ્છર. 6