આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[ 2 ] તરત દાન મહા પૂન. ધરમ કરતાં ધાડ થઇ. ધારવું મનુષ્યનુ’, કરવું હતું. થયા કરે તેા ધાન્ય મળે. નહિ કરવાનાં હજાર બહાનાં. ઝીણેા તે। પણ રાઈના દાણા, નાચવું નહિ ત્યારે આંગણું વાં. મારવા ઉંદર ને ખાદવા ડુંગર. મૂકીએ ખસતુ તે આવે હસતુ. યથા રાજા તથા પ્રજા. રાજા દાને પ્રજા સ્નાને. રાત ઘેાડી ને વેશ ઝાઝા, ગરીબને ઝૂંપડું ને રાજાને મહેલ, રાવણને લંકા ને બ્રાહ્મણને વાછડી. 8