આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[ ૯ ] રાતા જાય તે મુવાના ખર લાવે. લેનેકુ લડ દેનેકુ' પત્થર વહેલા તે પહેલા, ભૂલે તે ઘેલા. સાપ ગયા અને લિસેટા રહ્યા. સાપના કરડ્યો સીંદરીથી હુીએ. સા જોશી ને એક ડેાશી. હૈયે હાય તે હાડે આવે. ઘરડી ઘેાડી ને લાલ લગામ. ડાહ્યા ભૂલે ત્યારે ભીંત ભૂલે. આપની દોલત ઉપર તાગડધિન્ના. કડવુ' ઓસડ મા પાય. મુઇ ભેશના મોટા ડાળા. વા જોઈ વહાણ હંકારવુ, એક હાથે તાળી પડે નહિ. 9