આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગોવો ફીટર

[ ૧૩ ]




ના ? મને થયું કે ગોવો ફીટર કહીને બોલાવનારો તેા કેોણ હશે ? ભાઈ, એ ફીટરના દિ'તો ગયા. હવે તો આ સૌ ગોવાદાદા, ગોવાડોસા કહીને બોલાવે છે. જુઓને હવે તો ઘડપણ આવ્યું ને આ... ...'

ગોવાની આંખમાં અાંસુ ભરાઈ આવ્યાં. જીભ આગળ ચાલી નહિ. મેં મારા આંસુ કળાવા ન દીધા.