આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શવો શકરવારીઓ






વાને બધા શકરવારીઓ કહેતાં. શુક્રવાર આવે ને શવો દાળીઆની રેંકડી લઈને ગામમાં નીકળે.

શવો રેંકડી ધકેલતો જાય ને સાદ પાડતો જાય: 'ગરમા ગરમ શકરવારીઆ, જોર ગરમાં ગરમ ચણા, ગરમા ગરમ શકરવારીઆ...'

શવાનો સાદ નાનાં છોકરાં સાંભળે, છોકરાની બા સાંભળે, છોકરાનાં દાદા સાંભળે, દાદી સાંભળે.

દાદા કહેશે, "એલા આજે તો શકરવાર લાગે