તારી દિશા દિશાના પડદા માંડું ખોલવા, મારા રંગ બધા ધોઈ નાખું રસલોલ; ઠોકી ઠોકી તારાં દ્વાર તને પજવું હું યે, તારી પાસ અદ્દ્લ બોલાવી દઉં એક બોલ ! જા રે પ્રભુ ! જોજે હસી પડશે મુજ બળ જોઈ તું ! ૮